World Environment Day

ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આયોજિત 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે વડનગરના અંબાજી કોઠા તળાવ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વડનગરના મહાનુભાવો અને કર્મચારીગણ અને બીજા ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. અને તેનાથી વિશેષ આ કાર્યક્રમ ને અનુરૂપ એક નાટકનું આયોજન કરવામાં પણ આવ્યું હતું .આ નાટક પર્યાવરણ અંતગર્ત કરવામાં આવ્યું હતું. અને પર્યાવરણ જાગૃતિ વિષે નાટક દ્....
Read More

Activities

5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ માં વડનગરમાં અંબાજી કોઠા તળાવ ખાતે નાટક " જાગો " ની રજૂઆત કરવામાં આવી.આ નાટકની પરિકલ્પના, દિગ્દર્શન તથા નિર્માણ સ્મિતા અધ્વર્યુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ વડનગરના સામાજિક અગ્રણી માનનીય શ્રી સોમાભાઈ મોદી હાજર રહ્યાં હતાં. આ નાટક નો મુખ્ય ઉદ્દેશ્ય વૃક્ષો નું જતન અને પર્યાવરણ ની જાળવણી નો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો.

Organized By

Expositions & Conventions
Harish Barad
Toran Hotel, Vadnagar
9727723938

How to reach

The nearest airport is Sardar Vallabhbhai Patel International Airport, which is 80 KMs away.
The nearest convenient railway station is Vadnagar Railway Station, which is 3 KMs away.
The nearest major city is Mehsana, which is 38KMs away.
Watch Live Streaming
Event Details
Venue Address
Ambaji Kotha Lake, Nr. Civil Hospital, Vadnagar
Date Time

5 Jun 2025 - 5 Jun 2025

10:30 AM - 11:30 AM

TICKET INFORMATION

Free

Facilities

Quick Links